મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજય બાપોદરિયાને અંજુ-નરશી પારિતોષિક એનાયત કરાયો


SHARE













મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજય બાપોદરિયાને અંજુ-નરશી પારિતોષિક એનાયત કરાયો

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ કુંડળધામ ખાતે બોટાદના અક્ષર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા બાલવિચાર પરિવાર આયોજિત અંજુ-નરશી પારિતોષિક સમારોહમાં મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગીના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત  અંજુ-નરશી પારિતોષિક તૃતીય પુરસ્કાર રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાપૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણનાયબ મુખ્ય દંડકગુજરાત વિધાનસભા કૌશિકભાઈ વેકરિયાભારતીય સાહિત્ય અકાદમીદિલ્હીપુરસ્કૃત સર્જક અશોકપુરી ગોસ્વામીગુજરાત બાલ સાહિત્ય અકાદમી અધ્યક્ષ યશવન્ત મહેતાગુજરાત લોકસાહિત્ય ક્ષેત્રના અરવિંદ બારોટમનોહર ત્રિવેદી તેમજ પારિતોષિક સમારોહના આયોજક રવજી ગાબાણી પરિવારની ઉપસ્થિતમાં રોકડ ધનરાશિ તથા સન્માનપત્ર સાથે એનાયત કરવામાં આવેલ છે આ પારિતોષિક પ્રાપ્ત કરી કવિ સંજય બાપોદરિયા 'સંગીએ શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે.






Latest News