માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો
વાંકાનેર રેલ્વે સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ લેવાયા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1698988550.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેર રેલ્વે સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ લેવાયા
પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં સતર્કતા જાગૃતતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પશ્ચિમ રેલવે સહાયક મંડળના ઇજનેર, સ્ટેશન અધિક્ષક, આઈપીએફ, આરપીએફ સહિતના રેલવે વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા સતર્કતા જાગૃતતા સપ્તાહ અંતર્ગત ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)