મોરબી પાલિકાના અધિકારી-પદાધિકારીની બેદરકારીથી લોકો ત્રાહિમામ: રમેશભાઈ રબારી
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી
SHARE
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી
ઉતાર પ્રદેશના લખીમપુર ગામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની ઉપર ત્યાના મંત્રીના દીકરાએ કાર ચડાવી દીધી હતી જેથી કરીને આઠેક ખેડૂતોના મોત થયા હતા જે ઘટનાના સમગ્ર દેશમાં ઘેર પડઘા પડ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં શાહિદ ભગતસિંહની પ્રતિમા પાસે કેંડલ પ્રગટાવીને લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી સાથોસાથ ખેડૂતોને ન્યાય અને દોષીતોને સજા આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ રંગપરિયા, પરેશભાઈ પરિયા સહિતના આપના આગેવાનો અને કાર્યકરો ત્યાં હાજર રહ્યા હતા