માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં ઘણા બધા ગામનાં સોશ્યલ ગ્રૂપ છે જો કે, બગથળા ગામનાં તમામ જ્ઞાતિનાં લોકો ભેગા મળીને બગથળા સોશિયલ ગ્રુપ છેલ્લા ૨૭ વર્ષથી ચલાવી રહ્યા છે જેના દ્વારા દર વર્ષે વાર્ષિક સમારંભ, સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી દિવસોમાં આ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેના માટે વિદ્યાર્થીઓના માર્કશીટ હાલમાં મંગાવવામાં આવેલ છે

મોરબીમાં શ્રી બગથળા સોશિયલ ગ્રુપનો વાર્ષિક સમારંભ, સ્નેહમિલન અને વિદ્યાર્થીને ઇનામ વિતરણ સમારંભ આગામી દિવસોમાં યોજાવાનો છે જેથી કરીને બગથળા સોશ્યલ ગ્રુપનાં તમામ સભ્યોએ દર વખતની જેમ આં વર્ષે પણ તેજસ્વી તરલાને સન્માન કરવા છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓના વર્ષ ૨૦૨૨-૨૩ ના માર્કશીટની ઝેરોક્ષ કોપી દર વખતનાં કલેક્શન સેન્ટર જે હોય છે ત્યાં આગામી તા ૫/૧૨ સુધીમા આપી જવા માટે જાણ કરવામાં આવી છે તેમજ જેમને બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લેવાનો હોય તેમને ધરતીબેન બરસરા (૯૮૨૫૯૪૧૭૦૪) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News