માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ


SHARE











મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત મોરબીના જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીનું સરનામું બદલાયેલ છે. અગાઉ આ કચેરી ઓમ શાંતિ પ્રિ-સ્કૂલ, સૂર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ ખાતે કાર્યરત હતી, જેનું હવે નવા સ્થળે સ્થાનાંતર કરવામાં આવ્યું છે.


હાલમાં જે નવી જગ્યાએ કચેરીને કાર્યરત કરવામાં આવી છે તેનું નવું સરનામું હવે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ‘જિલ્લા રમત સંકુલ, OSEM (CBSE) સ્કૂલની સામે, મેડિકલ કોલેજની બાજુમાં, મોરબી-રાજકોટ રોડ, મોરબી-૩૬૩૬૪૩ રહેશે જેથી સર્વે સરકારી, અર્ધ-સરકારી કચેરીઓ, રમતગમત મંડળો, ખેલાડીઓ તથા સામાન્ય નાગરિકોએ કચેરી સંબંધિત તમામ પત્રવ્યવહાર અને સંપર્ક હવેથી આ નવા સરનામા પર કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News