માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ટોકનાકા નજીક માવઠામાં કરા પડતાં દસ જેટલા કારખાનામાં મોટું નુકશાન


SHARE











વાંકાનેરના વઘાસિયા ટોકનાકા નજીક માવઠામાં કરા પડતાં દસ જેટલા કારખાનામાં મોટું નુકશાન

મોરબી જિલ્લામાં આજે સવારથી માવઠાની અસર જોવા મળી રહી છે અને છૂટો છવાયો વરસાદ પણ થયેલ છે ત્યારે વાંકાનેર તાલુકાનું વાત કરીએ તો તોફાની પવન અને આકાશમાંથી કરા પડ્યા હતા જેથી કરીને સીરામીક કારખાનાના શેડ હાલમાં ચારણી જેવા થઈ ગયા છે અને વઘાસિયા પાસે એક કે બે નહીં પણ ૧૦ જેટલા કારખાનામાં મોટું નુકશાન થયેલ છે જેથી કારખાનામાં કામ બંધ કરવામાં આવ્યું છે હાલમાં મળી રહેલી માહિતી મુજબ વઘાસિયા ટોલનાકા પાસે આવેલ ક્યુરેક્સ સિરામિક, મલ્ટીસ્ટોન સિરામિક, સ્નોબ સેનેટરીવેર્સ, આઇકોન સિરામિક સહિતના ૧૦ જેટલા કારખાનામાં શેડ ચારણી જેવા બની ગયા હતા અને કાચા તેમજ તૈયાર માલમાં અને મશીનરીમાં મોટું નુકશાન થયેલ છે જેથી કરીને કારખાનામાં કામ બંધ કરી દેવામાં આવ્યું છે




Latest News