વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો


SHARE











મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે ત્યારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી ચેક કરવામાં આવ્યું હતું ત્યારેદુકાનદાર કુલદીપભાઈ ગોવિંદભાઇ ડાંગરની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપની બોટલ ત્યાંથી મળી આવી હતી જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૧૨૦ બોટલ નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો જેની કિંમત ૧૮,૦૦૦ નો માલ કબ્જે કર્યો હતો અને આ માલ હિતેશ રાવલ નામના વ્યક્તિએ આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News