હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હિટ એન્ડ રન: કાર ચાલકે હડફેટે લેતા આધેડ મહિલાનું મોત


SHARE













વાંકાનેર નજીક હિટ એન્ડ રન: કાર ચાલકે હડફેટે લેતા આધેડ મહિલાનું મોત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનાઓ બને છે તેવી જ રીતે વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં મહિન્દ્રા થાર ગાડીના ચાલકે હાઇવે પરથી પસાર થતાં આધેડ મહિલાને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થઈ હતી અને તે મહિલાનું મોત નીપજયું છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે સીએનજી પંપ નજીક રોડ ઉપર ગંભીર અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મહિન્દ્રા થાર ગાડી નંબર જીજે ૩૬ એજે ૯૦૯ ના ચાલકે હાઇવે પરથી પસાર થતા હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (૫૨) રહે. સિંધાવદર વાળા મહિલા જતાં હતા ત્યારે ગાડીના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને તે મહિલાને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને મહિલાને તાત્કાલિક સારવાર માટે પીર મશાયખ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તે મહિલાનું મોત થયું હતું. જેથી હિટ એન્ડ રનના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી






Latest News