હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન


SHARE













મોરબીમાં આર્ય સમાજ દ્વારા ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આર્યસમાજ દ્વારા ભારતવર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે મોરબીના આંગણે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

મોરબી આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આગામી તા ૨૪ ડિસેમ્બરે સવારના ૭ કલાકે આર્ય ભૂમિ ખાતે ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારના ૭:૩૦ થી ૧૦ વાગ્યા સુધી વૈદિક યજ્ઞ૧૦ થી ૧૨ સુધી ધર્મસભાપ્રવચનઆર્શીવચનનો કાર્યક્રમ યોજાશે. આ યજ્ઞમાં બેસવાનું નિ:શુલ્ક છે તથા કોઈ જ્ઞાતિબાધ નથી. તેમજ યજ્ઞમાં બેસવા માટે એસ.પી. રોડધ વન અપ પાસેદુકાન નં.૨ખાતે આવેલા કાર્યાલયમાં સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જાહેર નિમંત્રણ આપ્યું છે.






Latest News