હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સી.પી.આર.ની તાલીમ સ્ટુડન્ટ-સ્ટાફને અપાઈ


SHARE













મોરબીની આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સી.પી.આર.ની તાલીમ સ્ટુડન્ટ-સ્ટાફને અપાઈ

આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી ખાતે સી.પી.આર. એટલે કે કુત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટેની ઉત્તમ પદ્ધતિ માટેની તાલીમ તમામ નર્સિંગ સ્ટુડન્ટ તથા તમામ સ્ટાફને આપવામાં આવેલ હતી ત્યારે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ હેતલ મેડમ તથા તાલીમ આપવા માટે નર્સિંગ કોલેજના ટ્યુટર વંદના મેડમ તથા કોલેજના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા સહિતના હાજર રહ્યા હતા અને સીપીઆર અંગેની સંપૂર્ણ માહિતી સ્ટુડન્ટ અને સ્ટાફને પૂરી પાડેલ હતી અને જ્યારે પણ આવી અચાનક જરૂર પડે ત્યારે આપણે આ પદ્ધતિ અપનાવી કોઈપણની જિંદગી બચાવી શકાય છે તેવી મહત્વની બાબતોની સમજણ આપવામાં આવી હતી.






Latest News