હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના મંગલભુવન ચોક પાસે એપાર્ટમેન્ટની બહારથી બાઈકની ચોરી


SHARE













મોરબીના મંગલભુવન ચોક પાસે એપાર્ટમેન્ટની બહારથી બાઈકની ચોરી

મોરબીમાં મંગલ ભુવન પાસે આવેલ જલારામ પેલેસ એપાર્ટમેન્ટની બહારના ભાગમાં પાર્કિંગમાં બાઇકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી ૪૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં મંગલભુવન ચોક પાસે આવેલ જલારામ પેલેસ એપાર્ટમેન્ટની બહારના ભાગમાં જલારામ પેલેસ એપાર્ટમેન્ટના બ્લોક નં-૨ માં રહેતા વિનોદભાઈ કિશોરભાઈ ભારવાણી જાતે સિંધી લોહાણા (૪૫) એ પોતાનું બાઈક નંબર જીજે ૩ એચજે ૬૩૪૬ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વિનોદભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૪૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના કોઠી ગામના બોર્ડ પાસે પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી કાર નંબર જીજે ૧૬ બીજી ૬૮૮૮ નો ચાલક પોલીસને જોઈ ગયો હતો જેથી કરીને તે કારણે રેઢી મૂકીને નાશી ગયો હતો જેથી કરીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી ૭૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૫,૦૦૦ નો દારૂ અને ૫૦૦૦ નો મોબાઈલ ફોન આમ કુલ મળીને ૩,૨૦,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરેલ છે જોકે, આરોપી પોતાના હવાલા વાડી સ્વીફ્ટ ગાડી રેઢી મૂકીને નાસી ગયેલ હોય હાલમાં કારચાલક સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News