હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સાત પોલીસ કર્મચારીઓને બઢતી


SHARE













મોરબી જિલ્લાના સાત પોલીસ કર્મચારીઓને બઢતી

મોરબી જિલ્લામાં જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાંથી હાલમાં એસપી દ્વારા સા પોલીસ કોન્સ્ટેબલોને બઢતી આપવામાં આવી છે અને ઉચ્ચ પગાર ધોરણ તેમજ હંગામી ધોરણે હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા સાત અનાર્મ પોલીસ કોન્સ્ટેબલોને બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી સીટી બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ અમરશીભાઈ ગાંભવા, મોરબી સીટી બી ડિવિઝનના ભરતકુમાર સવાભાઈ હુંબલ, મોરબી સીટી બી ડીવિઝનના રમેશચંદ્ર રાયધનભાઈ મિયાત્રા, એસઓજીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આશિફભાઈ રહીમભાઈ ચાણકીયા, એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર દિલીપભાઈ રાઠોડ, મોરબી સીટી બી ડિવિજનના પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર આપાભાઈ ખાંભરા અને મોરબી સીટી બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ લાલભા રઘુભાઈ ચૌહાણને શરતોને આધીન હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપાઈ છે






Latest News