હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં લોકો સારી પ્રાથમિક સુવિધા આપવની માંગ સાથે આપે કલેક્ટરને આવેદન પાઠવ્યું


SHARE













માળીયા (મી)માં લોકો સારી પ્રાથમિક સુવિધા આપવની માંગ સાથે આપે કલેક્ટરને આવેદન પાઠવ્યું

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર તેમજ માળીયા (મી) અને મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને માળીયા (મી)ની પ્રજાને સાથે રાખીને માળીયા (મી.) ની પ્રાથમીક જરૂરીયત જેવી કેરોડ રસ્તાસારૂ આરોગ્ય, મફત સારૂ શિક્ષણ, બસ સ્ટેશનમામલતદાર કચેરીનુ નવિનીકરણ કરવા બાબતનુ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામા આવ્યું હતું અને જયારથી માળીયા (મી)ને નગરપાલીકા બનાવવામા આવેલ છે ત્યારથી માળીયા (મી.) ને ગ્રામ પંચાપત જેટલી પણ સુવિધા પ્રશાસન તથા સરકાર દ્વારા આપવામા આવેલ નથી તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર દ્વારા કરવામા આવેલ છે. વધુમા તેઓએ કહ્યું છે કે, માળીયા (મી.) શહેર કોઈપણ અધીકારી કે પદધિકારી મુલાકત માટે જતું નથી એટલે માળીયા (મી.) ની પ્રજા શુ ગુજરાતમા રહેતી નથી માળીયા (મી.) શહેર મોરબી જીલ્લામા નથી આવેલ તો કેમ માળીયા (મી.) શહેરના લોકો સાથે આવો અન્યાય કરાવામા આવે છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જણાવામા આવેલ છે કે, આમ આદમી પાર્ટી જયા અન્યાય થતો હશે તેમની સાથે હરહંમેશ રહેશે તેથી જો માળીયા (મી.) શહેરના પ્રાથમીક સુવિધાના મુદાઓનું નિવારણ કરવામા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે માળીયા (મી.) શહેરની પ્રજાને સાથે રાખી આંદોલન કરવામા આવશે અને માળીયા (મી.) શહેરના લોકાની પ્રાથમિક જરૂરિયાત પુર્ણ કરાવશું






Latest News