મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે


SHARE









હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ તા. ૧૭ ને રવિવારે સવારે ૧૦ કલાકે હળવદ તાલુકાનાં રાણેકપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાશે અને ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા અને પ્રગતીબેન આહીર સહિતના અગ્રણીઓ પધારશે જે સ્નેહમિલન સમારોહમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોએ પધારવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બાબુભાઈ જેમલભાઇ રબારીની યાદીમાં જણાવ્યું છે




Latest News