મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના તાહેર લાકડાવાલાએ આર્જેન્ટીનામાં યોજાયેલ મેરેથોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું


SHARE











મોરબીના તાહેર લાકડાવાલાએ આર્જેન્ટીનામાં યોજાયેલ મેરેથોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું

રોટરી ક્લબ ઓફ  મોરબીના પાસ્ટ પ્રેસિડેન્ટ અબ્બાસભાઈ લાકડાવાલાના દીકરા તાહેર અબ્બાસભાઈ લાકડાવાલા  રોટરી યુથ એક્ષચેન્જમાં આર્જેન્ટીના દેશની રોટરી ક્લબ ઓફ ઈઝપિલેટામાં પસંદ થયેલ છે. જે મોરબીથી આ પ્રોગ્રામમાં પ્રથમ સ્ટુડન્ટ ગયેલ છે. જે ત્યાંની રોટરી ક્લબના મેમ્બરના ઘેર રહે છે. આ પ્રોગ્રામ ૧ વર્ષ અથવા ૩ મહિનાનો હોય છે. ત્યાં આર્જેન્ટીનામાં ૧૦ કી.મી. મેરેથોનમાં પ્રથમ સ્થાન મેળવીને મોરબીનું ગૌરવ વધારેલ છે. અને આ પ્રોગ્રામમાં દુનિયાની અલગ અલગ દેશમાંથી રોટરી ક્લબના માધ્યમથી બીજા દેશમાં જઈને પોતાના દેશની સંસ્કૃતિ અને વિશેષતા એક્ષપ્લોર કરે છે.




Latest News