મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદના મીયાણી ગામના શિક્ષક દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી


SHARE











હળવદના મીયાણી ગામના શિક્ષક દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી

હળવદ તાલુકાના ટીકર  ગામના વતની અને મીયાણી ગામની  પ્રાથમિક શાળાના ફરજ બજાવતા  શિક્ષક રાજુભાઇ દેથરીયાએ તેના જન્મદિવાસની અનોખી ઉજવણી કરી હતી અને તેઓ દ્વારા મીયાણી પ્રાથમિક શાળાની ૧૧૦ બાળાઓને નાકનો સોનાનો દાણો આપવામાં આવેલ છે અને આ રીતે તેઓએ જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી તેઓના આ સરાહનીય કાર્યને શાળા પરિવાર તેમજ ગામ લોકો દ્વારા  વધાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, રાજુભાઇ સ્વભાવે સરળ વ્યકિતત્વના અને નિખાલસ તેમજ સેવાભાવી છે. તેઓના આ કાર્ય દ્વારા અન્યોને પણ આવા કાર્ય કરવા પ્રેરે તેવું ઉદાહરણ પૂરું પાડેલ છે.




Latest News