હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લા સેવા સદનના કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવાની માંગ


SHARE













મોરબીમાં જીલ્લા સેવા સદનના કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવાની માંગ

મોરબી જિલ્લા કલેકટર કચેરીએ મોરબી નગર પાલિકાની સીટી બસ વહેલી તકે નિયમિત ચાલુ કરવા અને જીલ્લા સેવા સદનના કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવામાં આવે તેના માટે વોડૅ નં-૪ ના ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ રોડ ઉપર આવેલ શાળાએ બાળકોને મુકવા જતા મહીલાઓ સહિતના વાલીઓ જાહેરમાં લઘુશંકા કરતાં હોય છે જેથી કરીને વહેલી તકે જીલ્લા સેવા સદનની કંપાઉન્ડ પાસે યુરીનલ બનાવવામાં આવે તેવી વોર્ડ-૪ ના પ્રમુખ રમેશભાઈ ભરવાડ તેમજ ભાજપના સિનિયર આગેવાન જ્યોતિસિહજાડેજાપાલિકાના માજી સભ્ય સુરેશભાઈ શિરોહીયા, ગોતમભાઈ સોલંકી, મનસુખભાઇ બરાસરા અને ગીરીરાજસિહ ઝાલા તેમજ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હષૅદભાઇ વામજા, કાન્તીભાઈ કણસાગરા, બળવંતભાઈ સનાળીયા, લાલુભા ઝાલા, મહેશભાઇ સોલંકીએ રજૂઆત કરેલ છે






Latest News