હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અક્ષત કળશનું પૂજન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબીમાં અક્ષત કળશનું પૂજન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
મોરબીના શનાળા રોડે આવેલ સરદાર બાગની બાજુમાં અજંતા બંગલો ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેની મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી હતી અને પુજીત અક્ષત કળશનું પૂજન કર્યું હતું. તેની સાથે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને આગામી મહિનામાં અયોધ્યામાં જે ભવ્ય કાર્યક્રમ થવાનો છે તેમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું અને મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં લોકો તે કાર્યક્રમને લાઈવ જોઈ શકે તેના માટેની જુદીજુદી સ્કીનો મોરબીના જુદાજુદા વિસ્તારમાં મૂકવામાં આવશે તેવું પણ જણાવ્યુ હતુ






Latest News