મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભૂત કોટડા ગામનું કંકણ ગ્રુપ મોખરે


SHARE











મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભૂત કોટડા ગામનું કંકણ ગ્રુપ મોખરે

ગુજરાત સરકાર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું સાર્થકવિદ્યા મંદિર મોરબી ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂત કોટડા પ્રા.શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેન સંચાલિત ગામની બહેનોનું કંકણ ગ્રુપ ૨૧ થી ૫૯ વયજૂથમાં લગ્નગીતમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયું છે. આ ગ્રુપમાં ગામના બહેનોમાં ઢેઢી આશાબેન જયેશકુમાર, ઢેઢી નયનાબેન ચીમનભાઈ, દેવડા મિન્ટુબેન રતનશીભાઇ, દુબરીયા સોનલબેન મનસુખભાઈ અને પ્રા.શાળાના શિક્ષિકાબેન સાંચલા ગીતાબેન મનસુખલાલનો સમાવેશ થાય છે. આ તકે કલા મહાકુંભમાં ઉપસ્થિત મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ સાંસ્કૃતિક અધિકારી હિરલબેન વ્યાસે શુભેચ્છા પાઠવી હતી. અને પ્રથમ નંબર મેળવવા તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ  ગામના સરપંચ ભાગિયા પંકજભાઈ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા અને અન્ય આગેવાનો અને ગ્રામજનોએ અભીનંદન પાઠવ્યા હતા. ટંકારાના વતની કેતનભાઈએ સંગીતના સૂર પુરાવ્યા હતા.




Latest News