મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સંગીતમય તંબોલા હાઉજીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સંગીતમય તંબોલા હાઉજીનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ જલારામ મંદિરના હોલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સંગીતમય તંબોલા હાઉજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ૫૦ થી વધારે  લોકોએ ભાગ લીધો હતો અને તેને સફળ બનાવ્યો હતો ત્યારે મોરબીની બહેનોએ સંગીતના તંબોલા વગાડીને સાંજની મજા માણી હતી. અનેક જુના-નવા ગીતો ગુંજીને તેમની સાથે હાઉજી રમાડવાનો અનોખો સમન્વય આ ગેમ શોમાં જોવા મળ્યો હતો જે મોરબી માટે અનોખો પ્રયાસ હતો આ સંગીત સંધ્યામાં ઘણા પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બધાએ આ અનોખા ગેમ શોની ખૂબ પ્રશંસા કરી હતી. આ તકે મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News