મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ-મહામંત્રીના નામ જાહેર થતાં આતિશબાજી સાથે આવકાર


SHARE











મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ-મહામંત્રીના નામ જાહેર થતાં આતિશબાજી સાથે આવકાર

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને સાંસદ વિનોદભાઇ ચાવડા અને જિલ્લા સંગઠનના પ્રભારી ડો. હિતેશભાઇ ચોધારી સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે સાગરભાઇ સદાતીયા તથા મહામંત્રી તરીકે તપનભાઈ દવે અને શક્તિસિંહ જાડેજાના નામ જાહેર કરવામાં આવેલ છે જેથી કરીને ભાજપની યુવા ટીમમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે ભાજપની યુવા ટીમે આતિશબાજી કરીને નવા પ્રમુખ સાગરભાઇ સદાતીયા તથા મહામંત્રી તપનભાઈ દવે અને શક્તિસિંહ જાડેજાની વરણીને આવકારી હતી અને એકમેકના મો મીઠા કરાવ્યા હતા




Latest News