હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું


SHARE













મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું

મોરબીની એલ.ઈ.કોલેજના કેમિકલ ઈજનેરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આશિષ બલદાણિયા તથા ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર ડો. સચિન પરીખ દ્વારા પુસ્તક રિન્યુએબલ એનર્જીલખવામાં આવેલ છે તેનું વિમોચન તાજેતરમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા વન, પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને બંને કેબીનેટ મંત્રીઓ તથા ક્લાયમેન્ટ ચેન્જ વિભાગના ઉપસચિવ ડો. રાજેશ બલદાણિયાએ શુભેચ્છા પાઠવી હતી આ પુસ્તક ગ્લોબસ આસાન રીસર્ચ ભારત દ્વારા વર્ષ ૨૦૨૩ માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તક કેમિકલ, ઈલેક્ટ્રીક, મીકેનિકલ, પ્રોડક્શન, ઈન્ડસ્ટ્રીયલ તથા પાવર ઈલેક્ટ્રોનિક એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકનાં સમગ્ર લેખન પ્રક્રિયામાં ચાંદનીબેન બલદાણિયાનું સમર્થન અને પ્રેરણા મળી હતી






Latest News