હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પીએસઆઈએ સેવા કાર્યમાં સહયોગ આપીને દીકરાના જન્મદીનની ઉજવણી કરી


SHARE













મોરબીમાં પીએસઆઈએ સેવા કાર્યમાં સહયોગ આપીને દીકરાના જન્મદીનની ઉજવણી કરી

મોરબી ટ્રાફીક શાખામાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા ડી.બી. ઠક્કરના દીકરા બ્રિજભાઈ ઠક્કરના ૨૧મા જન્મદીનની ઉજવણી નિમિતે તેઓએ મોરબીના જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઉજવણી કરી હતી અત્રે ઉલેખનીય છે કે, લોકો પોતાના સ્વજનોના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે પીએસઆઈ ડી.બી. ઠક્કર દ્વારા સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ તકે અધિકારી તેમજ નીતાબેન દીલીપભાઈ ઠક્કર, બ્રિજભાઈ ઠક્કર, હેમાંગીબેન ઠક્કર, મીતભાઈ ઠક્કર સહીતના ઠક્કર  પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે પ્રસાદનું વિતરણ કર્યુ હતુ. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યુ છે






Latest News