હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા સોશ્યલ ગૃપ દ્વારા સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન


SHARE













મોરબીમાં બગથળા સોશ્યલ ગૃપ દ્વારા સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન

મોરબી નજીકના બગથળા ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા સર્વે જ્ઞાતીના પરિવારોનું ગૃપ વર્ષ ૧૯૯૬ થી મોરબીના કાર્યરત છે અને તે શ્રી બગથળા સોશ્યલ ગૃપના નામથી જાણીતું છે આ ગૃપ દ્રારા દર વર્ષે સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્ક્રુતિક કાર્યક્રમનું તેમજ અન્ય સામાજિક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક સભ્યો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે

મોરબીમાં શ્રી બગથળા સોશ્યલ ગૃપ દ્વારા ૨૮ માં વાર્ષિક સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૩૧/૧૨/૨૦૨૩ ને રવિવારના રોજ બપોરના ૩ કલાકે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે જેમાં બગથળા શ્રી નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને તેઓ આર્શિ વચન પણ આપશે આ તકે ધો- ૧ થી કોલેજ સુધીના બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ બાળકો અને મોટેરામાં રહેલ સુસુપ્ત રહેલ શક્તિને બહાર લાવવાના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ મળીને ૧૨ કૃતિઓ રજૂ કરવામાં આવશે જેથી કરીને તમામ સભ્યોને સમયસર આવવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે આ કાર્યક્રમ તેમજ ગ્રૂપની વધુ માહિતી માટે કિશોરભાઈ મેરજા (૯૯૭૮૯ ૬૧૬૧૪), દિનેશભાઈ જી .ઠોરિયા (૯૮૭૯૫૯૭૦૦૫), એ.કે. ઠોરિયા (૯૨૬૫૩૨૭૭૮૮) અને ધરતીબેન બરાસરા (૯૮૨૫૯ ૪૧૭૦૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News