મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલઘર દ્વારા નવી ટેકનોલોજીના ફ્રી ક્લાસમાં સર્ટિફિકેટ વિતરણ કરાયું


SHARE











મોરબીના નર્મદા બાલઘર દ્વારા નવી ટેકનોલોજીના ફ્રી ક્લાસમાં સર્ટિફિકેટ વિતરણ કરાયું

મોરબીમાં નર્મદા બાલઘર દ્વારા ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે. જેવી કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ ડ્રોઈંગ, કરીકયુલમ(સાયન્સ), કોડિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, ડ્રોન તથા ૩ડી પ્રિન્ટિંગ વગેરે શીખવવામાં આવે છે. થ્રી ડી પ્રિન્ટરના પ્રવાહમાં હાલ ૩૦,૦૦૦ બાળકો જોડાયેલા છે. જેમાં પ્રથમ બેચ પુરી થતા તેમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને તેમને શીખવા દરમ્યાન બનાવેલ વસ્તુ આપવામાં આવી હતી વિદ્યાર્થી તેમજ મોરબીના લોકો માટે હજી જાન્યુઆરી મહિના સુધી આ તમામ કોર્ષ ફ્રી શીખવવામાં આવશે, તો મોરબીના  લોકો માટે આ ઉત્તમ તક કહેવાય જેનો વધારે લાભ લઇ શકાય તે માટે મોરબીના લોકોને આહવાન કર્યું છે અને તેના માટે મોરબીમાં આવેલ નર્મદા બાલઘર, નગનાથ શેરી, દરબાર ગઢ પાસે, મોરબી (૯૯૦૯૩ ૩૧૩૫૩)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News