મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં તમાકુના બંધાણીને વ્યસન છોડાવવા કોમનમેન ફાઉન્ડેશન તમામ મદદ કરશે


SHARE







મોરબીમાં તમાકુના બંધાણીને વ્યસન છોડાવવા કોમનમેન ફાઉન્ડેશન તમામ મદદ કરશે

મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે લોકો તમાકુવાળા પાન, ફાકી કે માવાના વ્યસનથી ઘેરાયેલા છે અને આ વ્યસનમાંથી મુક્ત થવા માંગે છે. તેઓ આ અભિયાનમાં જોડાઈ શકે છે. તેઓને આ વ્યસન છોડાવવામાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમામ મદદ કરવામાં આવશે.

મોરબીમાં શરૂ કરવામાં આવેલ આ અભિયાનની ખાસ વાત એ છે કે તમાકુ છોડ્યા બાદ કોઈ સામાન્ય શારીરિક કે માનસિક તકલીફ થશે. તો ટ્રસ્ટ વિનામૂલ્યે સારવાર સહાય કરશે. ઉપરાંત ફાઉન્ડેશનના ડોક્ટરો દ્વારા સંપૂર્ણ ફ્રી સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ફેમિલી ડોક્ટર દ્વારા સારવાર લેવામાં આવે તો સારવારનો ચાર્જ પણ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે.કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે ડો. સતિષભાઈ પટેલ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત આ ફાઉન્ડેશનમાં ફિઝિશિયન્સમાં ડો.દીપક અઘારા, ડો.રાકેશ પટેલ, ડો.વિજય ગઢીયા, ડો. વિપુલ માલાસણા, ડો. ભાવિન ગામી, સાઈકિયાટ્રીસ્ટમાં ડો. ધર્મેશ મણીયાર, ડો.દીપ ભાડજા, ડો. ભાવેશ પટેલ, ડો. ભવ્ય ભાલોડીયા, ડેન્ટિસ્ટમાં ડો. કેતન અઘેરા, ડો.વિપુલ કોટેચા, ડો. પુનિત માકાસણા, કાનના ગળાના ડોક્ટરમાં ડો. પ્રેયસ પંડ્યા, ડો.હિતેશ પટેલ, ડો.અલ્કેશ પટેલ સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે એ.આર. ચંદ્રાસલા, ધરતીબેન બરાસરા, રવિન્દ્ર ભટ્ટનો સંપર્ક કરવા જણાવાયું છે આ કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે ડો. સતિષભાઈ પટેલ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત આ ફાઉન્ડેશનમાં ફિઝિશિયન્સમાં ડો.દીપક અઘારા, ડો.રાકેશ પટેલ, ડો.વિજય ગઢીયા, ડો. વિપુલ માલાસણા, ડો. ભાવિન ગામી, સાઈકિયાટ્રીસ્ટમાં ડો. ધર્મેશ મણીયાર, ડો.દીપ ભાડજા, ડો. ભાવેશ પટેલ, ડો. ભવ્ય ભાલોડીયા, ડેન્ટિસ્ટમાં ડો. કેતન અઘેરા, ડો.વિપુલ કોટેચા, ડો. પુનિત માકાસણા, કાનના ગળાના ડોક્ટરમાં ડો. પ્રેયસ પંડ્યા, ડો.હિતેશ પટેલ, ડો.અલ્કેશ પટેલ સેવા આપી રહ્યા છે.






Latest News