મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ ઓમ શાંતિ પ્લે હાઉસનો વાષિકોત્સવ યોજાયો


SHARE









મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ ઓમ શાંતિ પ્લે હાઉસનો વાષિકોત્સવ યોજાયો

સામાન્ય રીતે કોઈ પણ બાળક જન્મે છે ત્યારે તે કોરી પતિ જ હોય છે જો કે, ત્યાર બાદ તેના માતા પિતા અને પરિવારજનો ઉપરાંત તેના શિક્ષકો દ્વારા સંસ્કાર, શિક્ષણ અને સમજ રૂપી રંગો ભરીને તેને એક ઉમદા નાગરીક બનાવવામાં આવે છે આવુ જ ભગીરથ કાર્ય કરતા અને શહેરના સામાકાંઠે વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ઓમ શાંતિ પ્લે હાઉસનો તાજેતરમાં માં ગરબી મંડળ વાળા મેદાનમાં વાષિકોત્સવ યોજાયો હતો જેમા પ્લે હાઉસના બાળકો દ્વારા વેશભૂષા, ડાન્સની કૃતિઓ રજુ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકનો ઉત્સાહ વધારવા માટે પીજીવીસીએલના નિવૃત અધિક્ષક ઇજનેર આર.એમ. જાડેજા, પી.ડી. પટેલ, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ સહિતના આગેવાનો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા અને ઉપરોક્ત તસ્વીરમાં કૃતી રજુ કરતા બાળકો નજરે પડી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લે હાઉસના સંચલક જયશ્રીબા જાડેજા, મહાવીરસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News