મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીના ડો હસ્તી મહેતાના ૧૨૪ માં કેમ્પ  સ્વ. શ્રીમતી લતાબેન ચંદ્રકાંત દફતરીની પુણ્ય યાદમાં રાખવામા આવ્યો હતો અને તેમાં ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો અને આ એક દિવસીય કેમ્પ તેમજ ત્રી દિવસીય સારવારનું આયોજન મુખ્યમંત્રી આવાસ યોજનામાં કરવામાં આવ્યું હતું જેમાં સારી સંખ્યામાં દર્દીઓ લાભ લીધેલ હતો અને જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવેલ હતા આ કેમ્પમાં કાઉન્સિલર જશવંતીબેન સોનગ્રા તેમજ સ્થાનિક રહીમભાઈ વગેરે દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં સહાયક કોઠારીભાઈ, રશ્મિભાઈ દેસાઈ, હર્ષાબેન દફતરી તેમજ કેતનભાઈ મહેતાએ સેવા આપેલ હતી તેમજ રમેશભાઈ રૂપલા લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને ટી.સી. ફુલતરીયાઆ પણ હાજરી આપેલ હતી






Latest News