મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું ગામથી લતાબેન ગુમ


SHARE













મોરબીના જુના ઘૂટું ગામથી લતાબેન ગુમ

મોરબી તાલુકાના જુના ઘૂટુંની પરેચા શેરીમાં રહેતા ખેતીકામ કરતા લતાબેન મનીષભાઈ પરેચા (૪૦) તા-૨૧/૧૦/૨૦૨૩ ના ૧૦.૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયેલ છે અને ઘરેથી નીકળતી વખતે સાડી પહેરેલ અને તેની ઉંચાઇ આશરે પાંચેક ફૂટ, શરીરે મજબુત બાંધાના, વાને ઘઉંવર્ણા છે તેમજ જમણા હાથમાં !! લતા મનીષ !! ત્રોફાવેલ છે તથા કપાળના ભાગે જુનુ વાગેલાનું નિશાન છે આ ગુમ થયેલ લતાબેન વિશે કોઈપણ પ્રકારની માહિતી મળે તો પો.હેડ.કોન્સ. જે.એમ. જાડેજા મો.નં. ૯૯૨૫૪૨૮૦૭૦ અથવા મોરબી તાલુકા પો.સ્ટે.નં. ૦૨૮૨૨-૨૪૨૫૯૨ પર જાણ કરવા જે.એમ. જાડેજાની યાદીમાં જણાવાયું છે.






Latest News