મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE









હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે.ટી. મીલ જે વર્ષ ૨૦૦૦ માં બંધ કરવામાં આવી છે ત્યાં વર્ષો સુધી કામ કરતાં અને રહેતા મજૂરોને આજની તારીખે પણ ન્યાય મળેલ નથી જેથી કરીને મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મજૂરોએ તેની વર્ષો જુની ફરિયાદ કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી આ મિલની કોલોનીમાં રહેતા કામદારને પોતાના હક્ક મળ્યા નથી અને મીલ દ્વારા ખરીદવામાં આવેલ જમીન ઉપર ગેરકાયદે મીલની જમીન પોતાના નામે કરીને કેટલાક શખ્સો તેને ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે જેથી કરીને મજૂરોને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.




Latest News