મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા


SHARE









મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવાનો છે ત્યારે મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપવામાં આવી હતી.  ત્યારે ક્રિષ્ના સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદના મહેન્દ્રભાઈ સવસાણી, રાજુભાઈ બદ્રકિયા, જયદીપભાઇ દેત્રોજા અને રૂપેશભાઈ રાણપરા ઉપસ્થિત રહ્યા હતા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા આપીને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ તકે ક્રિષ્ના સ્કૂલ વતી ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા તથા આચાર્ય મનીષભાઈ ચારોલા અને હાર્દિકભાઈ પાંચોટીયાએ સહિતના હાજર રહ્યા હતા




Latest News