મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફક્ત બહેનો માટે ફન સ્ટ્રીટનું આયોજન


SHARE













મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફક્ત બહેનો માટે ફન સ્ટ્રીટનું આયોજન

 

વર્તમાન સમયમાં શેરીમાં રમાતી રમતો વિસરાઈ ગયેલ છે ત્યારે મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૨૫ વર્ષથી મોટી ઉમરના બહેનો માટે ઓપન મોરબી ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા રવાપર રોડ પર આવેલી નિલકંઠ વિદ્યાલય ખાતે આગામી તા. ૭ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ કલાકે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટેકનોલોજીના સમયમાં શેરીમાં રમાતી ઘણી રમતો ભુલાઈ ગયેલ છે જેથી કરીને જુની રમતો જેવી કે કોથળા દોડ, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, લંગડી દોડ, સંગીત ખુરશી વગેરે રમતો રમાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક રમતોના વિજેતાઓને ક્લબ તરફથી ઈનામ આપવામાં આવશે આ ફનસ્ટ્રીટ રમતમાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી અને રજીસ્ટ્રેશન અગાઉથી કરાવવાની જરૂર નથી જે દિવસે આયોજન કરેલ છે ત્યારે જ સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે મોરબીની બહેનોને લાયોનેસ ક્લબ ઓફ મોરબીના પ્રમુખ મયુરીબેન કોટેચાએ અનુરોધ કરેલ છે






Latest News