મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું
મોરબીના ભડિયાદ નજીક ભંગારના ડેલામાં આગ
SHARE







મોરબીના ભડિયાદ નજીક ભંગારના ડેલામાં આગ
મોરબીના જુના રફાળેશ્વર રોડે ભડિયાદ નજીક આવેલ અશોકભાઈ રૂપાલાના ભંગારના ડેલામાં રવિવારે વહેલી સવારે આગ લાગી હતી જેથી તે અંગેની જાણ ફાયરની ટીમને કરી હતી જેથી ફાયરની ટીમે ત્યાં પહોચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, નુકશાની થયેલ છે તેવું જાણવા મળે છે
