જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના કે.જી. કુંડારિયાનું પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કરાયું સન્માન


SHARE













મોરબીના કે.જી. કુંડારિયાનું પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કરાયું સન્માન

સરદારધામ તરફથી વિન્ટેલ સીરેમીક પ્રા. લિ.-વિન્ટેલ ગૃપના વડા કે. જી. કુંડારીયાનું પાટીદાર ઉદ્યોગ રત્નતરીકે GPBS-2024 માં એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ભારતના સમસ્ત પાટીદારોમાંથી જેમણે ઉદ્યોગમાં વિશિષ્ટ લક્ષ્યાંકો હાંસલ કર્યા છે તેને આપવામાં આવે છે ત્યારે મોરબીના કે.જી. કુંડારીયા કે જેમને અગાઉ મોરબી સીરામીક એસો.ના પ્રમુખ તરીકે દેવા આપી હતી અને તેઓના કાર્યકાળ દરમ્યાન વાઈબ્રન્ટ સીરેમીક એક્ઝીબીશન, સીટીમાં સર્વેલેન્સ કેમેરા પોલીસ સાથે રહીને મોરબીના લોકોની સુરક્ષા માટે આપવામાં આવ્યા હતા અને પોલીસ અધિક્ષરની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા ટ્રાફીક ટ્રસ્ટની રચના, ગળાની ફાંસ સમાન સી ફોર્મ જેવા જટીલ પ્રશ્નનો સરકારમાં સુમેળે નિકાલ લાવવો જેવા સીમાચિહ્ન કામગીરી કરેલ છે જેને મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે પણ યાદ કરે છે.






Latest News