મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે આંગણવાડી ખાતે બાળસ્વરૂપ રામનું આગમન !


SHARE













મોરબીના બગથળા ગામે આંગણવાડી ખાતે બાળસ્વરૂપ રામનું આગમન !

અયોધ્યા ખાતે નિર્માણ થઈ ગયેલા ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે તેવામાં મોરબીના બગથળા ગામે આવેલ આંગણવાડી ખાતે નાના નાના ભૂલકાઓએ બાલ સ્વરૂપ રામલક્ષમણજાનકી ના વેશ પરિધાન કરી રામમય વાતાવરણ બનાવી દીધું હતું. અને આગમન સમયે રસ્તાઓ ફૂલથી શણગારવામાં આવ્યા હતાં આ વધામણાં કાર્યક્રમમાં આંગણવાડી નંબર ૯૯ અને ૧૦૦ ના પરમાર મનીષાબેનઠોરિયા ભાવિકાબેન, ચાવડા દયાબેન એ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે પાયલબેન ડાંગર ખાસ ઊપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.






Latest News