ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

લોકસભા કાઉન ડાઉન: કચ્છ-મોરબી બેઠક માટે કમલેશભાઈ મીરાણી-ભાવનગર બેઠક માટે બ્રિજેશભાઈ મેરજા પ્રભારી


SHARE









લોકસભા કાઉન ડાઉન: કચ્છ-મોરબી બેઠક માટે કમલેશભાઈ મીરાણી-ભાવનગર બેઠક માટે બ્રિજેશભાઈ મેરજા પ્રભારી

લોકસભા ચૂંટણીની ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં હવે ગમે ત્યારે ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે તેવામાં ભાજપ દ્વારા લોકસભા બેઠકો માટે પ્રભારીના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં માજી મંત્રી અને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે જો કે, કચ્છ-મોરબી બેઠકના પ્રભારી તરીકે કમલેશભાઈ મીરાણીને જવાબદારી સોપવામાં આવી છે

ગઇકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લોકસભાની તમામ બેઠકો માટે પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી બનાવેલ છે અને કચ્છ -મોરબી બેઠકના પ્રભારી તરીકે રાજકોટ શહેર ભાજપના માજી પ્રમુખ કમલેશભાઈ મીરાણીને જવાબદારી સોપવામાં આવી છે જેથી અયોધ્યાનો કાર્યક્રમ પૂરો થયા પછી ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી પૂરે પૂરી શક્યતા છે 




Latest News