મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન


SHARE









મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન

મોરબી ખારીવાળી વિસ્તાર વોર્ડ નં-૧૧ માં વાવડી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજીના મંદિરે તા. ૨૨ મીએ શ્રીરામ ભગવાન રથયાત્રા, ધ્વજારોહણ,૧૦૦૮ દીવડાની મહા આરતી, ખારીવાડી વિસ્તારનું સમૂહ ભોજન, તેમજ એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને તે દિવસે મહા આરતી બાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે અને સમૂહ ભોજન સાંજે ૬:૦૦ વાગ્યે  આખો દિવસ દરમિયાન રામધૂન યોજાશે ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ભગવાનના વેશભૂષા કરી ધાર્મિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ખારીવાળી વિસ્તારના સર્વ ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા આમંત્રણ અપાયું છે તેવું પ્રમુખ માવજીભાઈ કંઝારીયા અને તેમની ટીમે માહિતી આપેલ છે




Latest News