મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

વાંકાનેરના નાગલપર ગામે સરકારી શાળામાં ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેરના નાગલપર ગામે સરકારી શાળામાં ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાનાં જામસર સીઆરસી ની શ્રી   નાગલપર પ્રા. શાળા અને સમથેરવા પ્રા. શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમનું શ્રી નાગલપર પ્રા.શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ., તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈ અને મકતાનપર પ્રા.શાળા આચાર્ય અતુલભાઈ કારીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ટ્વિનિગ પાર્ટનરશીપ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી કરવામાં આવેલ હતી અને તેમાં ધો. ૬ થી ૮ ના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો અને ભાગ લીધેલ તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન શ્રી નાગલપર પ્રા.શાળા આચાર્ય નિનામા ચંપાબેન જી. ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી 




Latest News