મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજીની નિમણુંક


SHARE









અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજીની નિમણુંક

અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ પ્રભુચરણ દાસજીની નિમણુક.ભારત દેશમાં સંતોનું અને મહંતોનું અનેરુ સ્થાન છે. ત્યારે હળવદના કવાડીયાના પાટીયા પાસે આવેલા શ્રી પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણ દાસજી મહારાજને અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય સંત સમિતિ ભારતભરમાં કાર્યરત છે અને 137 હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓથી બનેલું પૂજ્ય સંતોનું વિરાટ મહાન સંમેલન છે. ત્યારે આજે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ કાર્યકારણીની બેઠકમાં સર્વસંમતિથી અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણ દાસજી મહારાજની પસંદગી કરવામાં આવી છે. 




Latest News