મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિની ચેરમેન પદે કમળાબેન અશોકભાઈ ચાવડાની વરણી


SHARE









મોરબીની જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિની ચેરમેન પદે કમળાબેન અશોકભાઈ ચાવડાની વરણી

મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી.જેમા જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડાની વરણી કરવામાં આવેલ છે.

આજરોજ જિલ્લા પંચાયત મોરબીની જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિની ચેરમેનની વરણી માટેની બેઠક મળેલ હતી.જેમાં કમળાબેન અશોકભાઈ ચાવડા, હીરાભાઈ ટમારીયા, વિઠ્ઠલભાઈ ચાવડા, નારણભાઈ સોલંકી અને વિશાલભાઈ વાઘેલા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડાની સમાજીક ન્યાય સિમિતિના ચેરમેન તરીકે સર્વનુમતે વરણી કરવામાં આવેલ છે આ તકે જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઈ પારધી, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઇ સિહોરા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, જિલ્લા પંચાયતના સદસ્યો, પાર્ટીના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શુભકામના પાઠવવામાં આવી હતી.




Latest News