અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા-૨ માં વિદ્યાર્થીઓને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરાયા


SHARE









મોરબીની તાલુકા શાળા-૨ માં વિદ્યાર્થીઓને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરાયા

ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન મંડળ દ્વારા શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. તે અંતર્ગત આજ રોજ પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને સરકાર  ૧૦૮ ની સેવા વિશે માહીતગાર કરવામાં આવ્યા હતા ત્યારે ૧૦૮ ની ટીમ દ્વારા તાત્કાલિક સેવા, તેમા રહેલ સાધનોની ઓળખ વગેરે બાબતોથી વિદ્યાર્થોઓને વાકેફ કરવામાં આવ્યા હતા. #morbitoday




Latest News