હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઇ


SHARE









મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઇ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં વેલેન્ટાઇન ડે ની નહીં પરંતુ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના જુદાજુદા વર્ગોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેના માતા પિતાનું પૂજન કર્યું હતું અને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા આ સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં જે બિન જરૂરી દિવસોની ઉજવણીઓ કરવામાં આવે છે તેવી કોઈ ઉજવણી કરવામાં આવે તેના બદલે સાર્થક ઉજવણી કરવામાં આવે તેવા ભાવ સાથે પોતાના માતા પિતાનું પૂજન કરે તેવું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું અને તેમાં ઘણા વાલીઓ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓએ તેમજ તેમના વાલીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો




Latest News