મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો


SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ રામકથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા અને તેની સાથે ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગૃરુકૃપા સેવા સમિતિ દ્વારા રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળવિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યુ હતું આ કથામાં શિવ વિવાહ, રામ પ્રાગટય, રામ સીતા વિવાહ, ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, યજ્ઞ, રામેશ્વર સ્થાપન જેવા ધાર્મિક પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવ્યા હતા અને આ કથામાં સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિતનાઓએ હાજરી આપી હતી અને મોરબી સહિત જુદા જુદા ગામના આગેવાનો સહિતના શ્રોતાઓએ કથાનો લાભ લીધેલ છે આ કથાની સાથે જ ૧૦૮ રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. અને શ્રોતાઓ માટે સમુહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથાને સફળ બનાવવા જય માતાજી સેવા સમિતિના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશભાઈ ભગતએ જણાવ્યુ છે




Latest News