મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાજીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા જીલ્લા ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ


SHARE













મોરબીમાં પિતાજીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા જીલ્લા ભાજપના પુર્વ ઉપાધ્યક્ષ

 

મોરબી જીલ્લા ભાજપ પુર્વ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા દ્રારા તેમના પિતાજી પુજ્ય વજુબાપાની ૨૪ મી પુણ્યતિથી નિમત્તે હસુભાઈ પંડ્યા (પૂર્વ ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભાજપ તેમજ પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મોરબી જિલ્લો ) દ્વારા સોમનાથ મહાદેવજીની મહાપુજા, સોમનાથ મંદિરે ધ્વજારોહણ, રામમંદિર(સોમનાથ)માં મંત્ર-લેખન તેમજ સમગ્ર પરિવારના લગભગ ૧૨૫ જેટલા સભ્યો સાથે તીર્થધામની ૨ દિવસની કુટુંબયાત્રા કરાવીનો પુજ્ય વજુબાપાની પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી કરી હતી.સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના આગેવાન અને ૬૫-મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી






Latest News