વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી પધારેલ શક્તિસિંહ ગોહિલનું કરણી સેના-મોરબી દ્વારા સન્માન કરાયું


SHARE













મોરબી પધારેલ શક્તિસિંહ ગોહિલનું કરણી સેના-મોરબી દ્વારા સન્માન કરાયું

રાજ્ય સભાનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલ મોરબી મુકામે પધારતા શ્રી રાજપુત કરણી સેના-મોરબી જિલ્લા ટીમએ પાઘડી અને તલવાર આપી સન્માન કર્યુ હતુ.આ તકે શક્તિસિંહજી ગોહિલએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને કહ્યું હતુ કે જ્યારે પણ રાજપૂત કરણી સેનાને કોઇપણ કામ હોય ત્યારે ગમે ત્યારે મારો સંપર્ક કરે એવી બાંહેધરી આપીને ફરી ફરી આભાર વ્યક્ત કર્યો હતો






Latest News