મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્ય દ્વારા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇનું ઉમળકાભેર સ્વાગત કરાયું


SHARE











વાંકાનેરના ધારાસભ્ય દ્વારા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇનું ઉમળકાભેર સ્વાગત કરાયું

રાજકોટ લોકસભાનાં ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા રાજ્યસભાના માજી સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર બાદ તેઓ કુવાડવા પાસે આવેલ ત્રિમંદિર ખાતે આવ્યા હતા ત્યારે તેઓનુ વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરથી ૫૧ કારના કાફલા સાથે બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પરસોતમભાઈ રૂપાલાનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News