મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં
Breaking news
Morbi Today

મોરબી ભાજપના બે અગ્રણીઓની કચ્છ લોકસભા બેઠક માટે વિધાનસભાના પ્રભારી તરીકે વરણી


SHARE











મોરબી ભાજપના બે અગ્રણીઓની કચ્છ લોકસભા બેઠક માટે વિધાનસભાના પ્રભારી તરીકે વરણી

તાજેતરમાં ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકના પ્રભારી બનાવવામાં આવેલ છે જેમાં મોરબી ભાજપના બે અગ્રણીઓની કચ્છ લોકસભા બેઠક માટે બે વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે વરણી કરવામાં આવેલ છે

મોરબીના આહીર સમાજના અગ્રણી તેમજ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી એવા ચંદુભાઈ હુંબલની લોકસભાની આગામી ચૂંટણીમાં કચ્છ લોકસભા વિસ્તારના રાપર વિધાનસભા બેઠક વિસ્તારના પ્રભારી તરીકે વરણી કરવામાં આવેલ છે તે રીતે જ મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને યુવા અગ્રણી રવિભાઈ સનાવડાની આગામી લોકસભાની કચ્છ બેઠકના ગાંધીધામ વિધાનસભા વિસ્તારના પ્રભારી તરીકે વરણી કરવામાં આવેલ છે આમ મોરબીના બે આગેવાનોની આગામી લોકસભાની ચૂંટણીને લઈને કચ્છના રાપર તેમજ ગાંધીધામ વિધાનસભા વિસ્તારના પ્રભારીઓ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર. પાટીલ દ્વારા વરણી કરવામાં આવી છે






Latest News