મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક તકરાર નિવારણ કોર્ટના આદેશ બાદ વીમા કંપનીએ નુકશાનીનો વીમો ચૂકવ્યો


SHARE









મોરબી ગ્રાહક તકરાર નિવારણ કોર્ટના આદેશ બાદ વીમા કંપનીએ નુકશાનીનો વીમો ચૂકવ્યો

 

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, લાલપરના વતની દુર્લભજીભાઈ જેતપરીયાની ગાડીને આગ લાગતા નુકશાન થયું હતું અને રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યોરન્સ કંપની વીમો આપવાની ના પડી હતી જેથી કરીને તેઓએ ગ્રાહક તકરાર નિવારણ અદાલતમા કેસ દાખલ કર્યો હતો અને ગ્રાહક કોર્ટ હુકમ કરતા દુર્લભજીભાઈને ૬૮,૫૦૪ નો ચેક વીમા કંપની તરફથી આવામાં આવેલ છે જે ચેક પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ ગ્રાહકને આપ્યો હતો અને કોઈપણ ગ્રહકને અન્યાય થયો હોય તો ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઈએ અને તેના માટે લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) અને રામભાઈ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮)નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News