મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગૌરક્ષાની ટીમે કતલખાને લઈ જવાતા ૧૧ પશુઓને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ


SHARE











મોરબી નજીકથી ગૌરક્ષાની ટીમે કતલખાને લઈ જવાતા ૧૧ પશુઓને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ

મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરોઓ બાતમી મળી હતી કેકચ્છથી ગેરકાયદે પશુ ભરીને બોલેરો ગાડી મોરબી બાયપાસ નજીકથી પસાર થવાની છે જેથી કરીને મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરો વોચમાં હતા તેવામાં મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નીકળી હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ક્રુરતાપૂર્વક બાંધેલ ૧૩ પશુઓ મળી આવ્યા હતા જેથી વાહન સાથે બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સાથે રહ્યો હતો આ તકે મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લાના પ્રમુખ કમલેશભાઈ  બોરીચ તેમજ ચેતનભાઇ પાટડીયાવૈભવભાઈ પટેલયશભાઈ વાઘેલાજીતુભાઈ સેતાજયરાજસિંહ ઝાલાજયરાજભાઇ ગોહિલહિતરાજ સિંહ પરમારમીતભાઈહરેશભાઇ ચૌહાણહિરેનભાઈ વ્યાસરઘુભાઈ ભરવાડવિપુલભાઈધનરાજસિંહ પરમારરણછોડભાઈ બાવળાપાર્થભાઈ પટેલમાલાભાઈ અને ગજેન્દ્રભાઈ બાબરા સહિતના હાજર રહ્યા હતા અને આ બનાવમાં હાલમાં મોરબીના નવી પીપળી ગામે રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા જાતે પટેલ (૨૬) દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહમદભાઈ ઇસ્માઈલભાઈ માંડલિયા જાતે ખાટકી (૪૫) રહે. જામનગર રોડ બજરંગવાડી જયદીપ ચોક રાજકોટ તથા ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ તરકબાણ જાતે ખાટકી (૩૫) રહે ગિરનાર ટોકીઝ પાછળ ખાટકીવાડ રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરેલ છે






Latest News