મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાની ટીમમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી અને કારોબારી સભ્યની વરણી


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાની ટીમમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી અને કારોબારી સભ્યની વરણી

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાની હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી અને કારોબારી સભ્યની વરણી કરેલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા પરામર્શ કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જુદાજુદા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં મહામંત્રીમાં નિમેષભાઈ ધનજીભાઈ ગાંભવા, જયેશભાઈ શાંતિલાલ કાલરીયા, સતિષભાઈ ભાણજીભાઈ મેરજા, દેવજીભાઈ હરખાભાઈ પરેચા, અમુભાઈ રાણાભાઈ હુંબલ, નયનભાઈ લાલજીભાઈ અઘારા, જીલુભાઈ આયદાનભાઈ ડાંગર, દિનેશભાઈ કલાભાઈ શે૨સીયા (કાળુભાઈ), ભુપેન્દ્રભાઈ દામજીભાઈ ગોધાણી, શૈલેષભાઈ શાંતિલાલ સંઘાણી, દિલીપભાઈ મહાદેવભાઈ સરડવા અને મેઘજીભાઈ રામજીભાઈ વડગાસીયાની વરણી કરેલ છે તો ઉપપ્રમુખ પદે ભુપતભાઈ મોહનભાઈ સાબરીયા, ૨ઘુભાઈ ન૨શીભાઈ કણઝારીયા, રાજેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા, અશોકભાઈ ચકુભાઈ સંઘાણી, રૂસ્તમભાઈ હુસેનભાઈ ચૌધરી, મનસુખભાઈ ન૨શીભાઈ સરાવાડીયા, જટુભા વનુભા ઝાલા, રાઘવજીભાઈ ખોડાભાઈ દલવાડી, વિજયભાઈ ધીરૂભાઈ મયડ, ગુલામ અમીભાઈ ૫રાસરા, નાથાભાઈ મનજીભાઈ ગોરીયા અને યુનુસભાઈ જીવાભાઈ શે૨સીયા વરણી કરેલ છે અને મંત્રીમાં મુળુભાઈ કાળુભાઈ કુંભ૨વડીયા, રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ, નલીન બચુભાઈ પડસુંબીયા, ઉમર અલીયાસ જેડા, સુરેશભાઈ ક૨મશીભાઈ કોઠીયા, કાનજીભાઈ લખમણભાઈ નકુમ, ધીરજલાલ પોપટભાઈ દલવાડી, સતિષભાઈ શામજીભાઈ આદ્રોજા અને કાંતિલાલ અમરશીભાઈ સવસાણીનો સમાવેશ કરેલ છે

જયારે ખજાનચીમાં ભાવેશ સુંદરજીભાઈ ફેફ૨ અને કારોબારી સભ્યમાં વિઠ્ઠલભાઈ છગનભાઈ સોરીયા, રેવાલાલ કેશવજીભાઈ પરેચા, જુમાભાઈ સુલેમાનભાઈ સુમરા, ધનજીભાઈ દેવજીભાઈ સ૨ડવા, છગનભાઈ શીવાભાઈ સ૨ડવા, લખમણભાઈ ભગવાનજીભાઈ કાવ૨, પરેશભાઈ વિઠ્ઠલભાઈ શે૨સીયા, જીતેન્દ્રભાઈ ૫૨સોતમભાઈ ઠોરીયા, અમીતભાઈ ગોવિંદભાઈ બોખાણી, અમ૨શીભાઈ માવજીભાઈ ભાડજા, હરેશભાઈ પ્રભુભાઈ ચાડમીયા, વિનુભાઈ મહાદેવભાઈ કૈલા, ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છ, ધનજીભાઈ કેશવજીભાઈ છત્રોલા, વિનોદભાઈ હિરાભાઈ ડાંગર, ભરતભાઈ છગનભાઈ વ્યાસ અને જયંતિલાલ નાનજીભાઈ ઠોરીયાની વરણી કરવામાં આવેલ છે






Latest News